gu_tn/rom/15/20.md

1.4 KiB

In this way, my desire has been to proclaim the gospel, but not where Christ is known by name

પાઉલ ફક્ત એવા લોકોને જ ઉપદેશ આપવા માંગે છે જેમણે ક્યારેય ખ્રિસ્ત વિશે સાંભળ્યું નથી. વૈકલ્પિક અનુવાદ: ""આ કારણે, હું એવા સ્થળોએ ખુશખબર પ્રચાર કરવા માગું છું જ્યાં લોકોએ ક્યારેય ખ્રિસ્ત વિશે સાંભળ્યું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

in order that I might not build upon another man's foundation

પાઉલ તેમના સુવાર્તાના કામની વાત કહે છે જાણે કે કોઈ પાયા પર મકાન બનાવી રહ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: ""એ હેતુસર કે મેં કદાચ બીજા કોઈએ પહેલેથી શરૂ કરેલું કામ ચાલુ રાખ્યું ન હોય. હું કોઈના પાયા પર ઘર બનાવનારા માણસની જેમ બનવા માંગતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)