gu_tn/rom/15/16.md

613 B

the offering of the Gentiles might become acceptable

પાઉલ તેમના સુવાર્તાના ઉપદેશની વાત કરે છે જાણે કે, તે એક ધર્મોપદેશક તરીકે, ઈશ્વરને અર્પણ કરી રહ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશી લોકો જ્યારે ઈશ્વરનું પાલન કરે ત્યારે તેઓ તેમને પ્રસન્ન કરી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)