gu_tn/rom/15/15.md

797 B

the grace given me by God

પાઉલ કૃપાની વાત કરે છે જાણે તે ભૌતિક ભેટ છે જેને ઈશ્વરે તેને આપેલી છે. ઈસુને અનુસરવાનું નક્કી કરતાં પહેલાં પાઉલે વિશ્વાસીઓની સતાવણી કરી છતા ઈશ્વરે તેની અને પ્રેરિતોની નિમણૂક કરી હતી. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મને આપેલી કૃપા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)