gu_tn/rom/15/14.md

1.8 KiB

Connecting Statement:

પાઉલ રોમમાં વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈશ્વરે તેને વિદેશી લોકો સુધી પહોંચવા માટે પસંદ કર્યો.

I myself am also convinced about you, my brothers

પાઉલને ખાતરી છે કે રોમમાં વિશ્વાસીઓ એકબીજાને તેમની વર્તણૂંકમાં માન આપી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મારી જાતને સંપૂર્ણ ખાતરી આપુ છે કે તમે પોતે જ સંપૂર્ણ સારી રીતે બીજાઓ માટે વર્તો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

brothers

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

filled with all knowledge

પાઉલ તેના મુદ્દા પર ભાર મૂકવા માટે અહીં અતિશયોક્તિ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરને અનુસરવા માટે પૂરતા જ્ઞાનથી ભરેલું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

able to also exhort one another

અહીં ""પ્રોત્સાહન"" એટલે શીખવવું. વૈકલ્પિક અનુવાદ: ""એકબીજાને શીખવવામાં પણ સક્ષમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)