gu_tn/rom/15/12.md

910 B

root of Jesse

યશાઈ દાઉદ રાજાનો શારીરિક પિતા હતો. વૈકલ્પિક અનુવાદ: ""યશાઈનો વંશજ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in him the Gentiles will have hope

અહીં ""તે"" યશાઈના વંશજ, મસીહાનો ઉલ્લેખ કરે છે. જેઓ યહૂદીઓ નથી તે પણ તેના વચનો પૂરા કરવા માટે તેના પર વિશ્વાસ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો યહૂદીઓ નથી તે તેઓએ જે વચન આપ્યું છે તે પ્રમાણે કરશે એવો તેમના પર ભરોસો રાખી શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)