gu_tn/rom/15/09.md

1.0 KiB

and for the Gentiles to glorify God for his mercy

આ બીજું કારણ છે જેના માટે ખ્રિસ્ત સુન્નતના સેવક બન્યા. વૈકલ્પિક અનુવાદ: ""અને વિદેશી લોકો તેમની દયાને લીધે ઈશ્વરનો મહિમા કરે તે માટે

As it is written

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેમ કે કોઈએ શાસ્ત્રોમાં લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

sing praise to your name

અહીં ""તમારું નામ"" એક ઉપનામ છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારી સ્તુતિ ગાઈશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)