gu_tn/rom/15/05.md

918 B

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને યાદ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે કે વિદેશી વિશ્વાસીઓ અને યહૂદીઓ માને છે કે બંને ખ્રિસ્તમાં એક બનાવવામાં આવ્યા છે.

may ... God ... grant

હું પ્રાર્થના કરું છું કે …ઈશ્વર... આપશે

to be of the same mind with each other

અહીં ""સમાન મન"" એ એક ઉપનામ છે જેનો અર્થ એકબીજા સાથે સહમત થવાનો છે. વૈકલ્પિક અનુવાદ: ""એકબીજા સાથે સહમતિ રાખવી"" અથવા ""એક થવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)