gu_tn/rom/15/04.md

1.5 KiB

For whatever was previously written was written for our instruction

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અગાઉના સમયમાં, પ્રબોધકોએ આપણને શીખવવા માટે શાસ્ત્રો બધું જ લખ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

our ... we have

પાઉલ તેના વાચકો અને અન્ય વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

in order that through patience and through encouragement of the scriptures we would have certain hope

અહીં ""આત્મવિશ્વાસ છે"" નો અર્થ એ છે કે વિશ્વાસીઓ જાણતા હશે કે ઈશ્વર તેમના વચનો પૂરા કરશે. તમે તમારા અનુવાદમાં સ્પષ્ટ અર્થ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આ રીતે શાસ્ત્રો આપણને અપેક્ષા કરવા પ્રોત્સાહિત કરશે કે ઈશ્વરે તે વચન આપ્યું છે કે આપણા માટે બધું જ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)