gu_tn/rom/15/03.md

795 B

it was just as it is written

અહીં પાઉલ એવા શાસ્ત્રનો ઉલ્લેખ કરે છે જ્યાં ખ્રિસ્ત (મસીહા) ઈશ્વર સાથે વાત કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""મસીહાએ શાસ્ત્રોમાં ઈશ્વરને કહ્યું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

The insults of those who insulted you fell on me

ઈશ્વરની નિંદા કરનારાઓની નિંદા ખ્રિસ્ત પર પડી.