gu_tn/rom/15/01.md

1.8 KiB

Connecting Statement:

વિશ્વાસીઓ કે જેઓ બીજાઓ માટે જીવે છે તેઓને ખ્રિસ્ત કેવી રીતે જીવ્યા તે યાદ દેવડાવીને પાઉલ આ ભાગ પૂર્ણ કરે છે.

Now

દલીલમાં નવા વિચારને રજૂ કરવા માટે તમારી ભાષા જે શબ્દોનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેનું અનુવાદ કરો.

we who are strong

અહીં ""બળવાન"" એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ તેમના વિશ્વાસમાં મજબૂત છે. તેઓ માને છે કે ઈશ્વર તેમને કોઈપણ પ્રકારનું ખોરાક ખાવા દે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે કે જેઓ વિશ્વાસમાં બળવાન છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

we

આ પાઉલ, તેના વાચકો અને અન્ય વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

of the weak

અહીં ""નિર્બળ"" એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ તેમના વિશ્વાસમાં નિર્બળ છે. તેઓ માને છે કે ઈશ્વર તેમને અમુક પ્રકારનો ખોરાક લેવાની મંજૂરી આપતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ વિશ્વાસમાં નિર્બળ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)