gu_tn/rom/14/22.md

778 B

The faith you have

આ ખોરાક અને પીણા વિશેની માન્યતાઓનો ઉલ્લેખ કરે છે.

you ... yourself

એકવચન. કારણ કે પાઉલ વિશ્વાસીઓને સંબોધન કરી રહ્યો છે, તેથી તમારે બહુવચનનો ઉપયોગ કરીને તેનું અનુવાદ કરવું પડશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Blessed is the one who does not condemn himself by what he approves

પોતાને જે વાજબી લાગે છે તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે