gu_tn/rom/14/20.md

1.4 KiB

Do not destroy the work of God because of food

તમે આ વાક્યનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તમે ચોક્કસ પ્રકારનો ખોરાક ખાવા માંગો છો માટે સાથી વિશ્વાસી માટે ઈશ્વરે જે કર્યું છે તેને તોડી પાડશો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

but it is evil for that person who eats and causes him to stumble

અહીં કોઈ પણ વસ્તુ જે ""તેને ઠોકર પહોંચાડે છે"" નો અર્થ એ છે કે તે નબળા ભાઈને કંઈક કરવા માટેનું કારણ બને છે જે તેના અંત:કરણની વિરુદ્ધ છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કોઈને ભોજન લેવું તે પાપ હશે, જે બીજા ભાઈને ખાવાનું ખોટું લાગે છે, જો આ ખાવાથી નબળા ભાઈને તેવું થાય છે જે તેના અંત:કરણની વિરુદ્ધ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)