gu_tn/rom/14/19.md

678 B

let us pursue the things of peace and the things that build up one another

અહીં ""એકબીજાને સશક્ત કરો"" એ એકબીજાને વિશ્વાસમાં વૃદ્ધિ કરવામાં મદદ કરવા માટેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ચાલો આપણે શાંતિથી સાથે રહેવાનો પ્રયત્ન કરીએ અને એકબીજાને વિશ્વાસમાં વૃદ્ધિ કરવામાં મદદ કરીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)