gu_tn/rom/14/15.md

954 B

If because of food your brother is hurt

જો તમે ભોજનની બાબતમાં તમારા સાથી વિશ્વાસીને વિશ્વાસમાં ખેદ પહોંચાડો છો. અહીં ""તમારા"" શબ્દનો અર્થ તે છે જેઓ વિશ્વાસમાં મજબૂત છે અને ""ભાઈ"" જેઓ વિશ્વાસમાં નબળા છે.

brother

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તી, પુરુષ કે સ્ત્રી થાય છે.

you are no longer walking in love

પાઉલ ચાલનારા વિશ્વાસીઓના વર્તન વિશે બોલે છે. વૈકલ્પિક અનુવાદ: ""તો પછી તમે હવે પ્રેમ બતાવતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)