gu_tn/rom/14/13.md

750 B

but instead decide this, that no one will place a stumbling block or a snare for his brother

અહીં ""ઠેસ"" અને “ઠોકરરૂપ"" નો અર્થ મૂળરૂપે સમાન છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેણે બદલે જે તમારા સાથી વિશ્વાસીઓને પાપ કરાવડાવે તેવું કશું પણ ન કરવા કે કહેવાનો તમારો હેતુ બનાવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

brother

અહીં તેનો અર્થ સાથી ખ્રિસ્તી, પુરુષ કે સ્ત્રી થાય છે.