gu_tn/rom/14/11.md

1.4 KiB

For it is written, ""As I

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ શાસ્ત્રમાં લખ્યું છે તે માટે: 'જેમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

As I live

આ વાક્યનો ઉપયોગ સમ અથવા ગૌરવપૂર્ણ વચન શરૂ કરવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે નિશ્ચિત થઈ શકો છો કે આ સાચું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to me every knee will bend, and every tongue will confess to God

પાઉલ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે ""ઘૂંટણ"" અને ""જીભ"" શબ્દોનો ઉપયોગ કરે છે. વળી, ઈશ્વર પોતાનો ઉલ્લેખ કરવા માટે પ્રભુ શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિ વાંકો વળશે અને મારી સ્તુતિ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-123person]])