gu_tn/rom/14/10.md

1.3 KiB

why do you judge your brother? And you, why do you despise your brother?

આ પ્રશ્નોનો ઉપયોગ કરીને, પાઉલ તે બતાવી રહયો છે કે કેવી રીતે તેણે તેના વાચકો મધ્યેના વ્યક્તિઓને ઠપકો આપવો પડી શકે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા માટે તમારા ભાઈનો ન્યાય કરવો તે ખોટું છે, અને તમારા ભાઈને તુચ્છકારવો તે ખોટું છે!"" અથવા ""તમારા ભાઈનો ન્યાય કરવાનું અને ધિક્કારવાનું બંધ કરો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

brother

અહીં તેનો અર્થ સાથી ખ્રિસ્તી, પુરુષ કે સ્ત્રી થાય છે.

For we will all stand before the judgment seat of God

ન્યાયાસન"" એ ન્યાય કરવાનો ઈશ્વરનો અધિકાર સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર આપણા સર્વ માટે ન્યાય કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)