gu_tn/rom/14/07.md

1.2 KiB

For none of us lives for himself

અહીં ""પોતાને માટે જીવે છે"" નો અર્થ ફક્ત પોતાની જાતને ખુશ કરવા માટે જીવવાનો છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણામાંના કોઈએ ફક્ત પોતાને ખુશ કરવા માટે જીવવું જોઈએ નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

none of us

પાઉલ તેના વાચકોને શામેલ કરે છે, તેથી આ વ્યાપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

none dies for himself

તેનો અર્થ એ કે કોઈનું મૃત્યુ અન્ય લોકોને અસર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણામાંથી કોઈએ એવું ન વિચારવું જોઈએ કે જ્યારે આપણે મરી જઈશું, ત્યારે તે ફક્ત આપણા પર જ અસર કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)