gu_tn/rom/14/06.md

1.6 KiB

He who observes the day, observes it for the Lord

અહીં ""અવલોકન કરવું"" એ આરાધના કરવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે વ્યક્તિ ચોક્કસ દિવસે આરાધના કરે છે તે પ્રભુનું સન્માન કરવા માટે કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he who eats

બધું"" શબ્દ રોમનો 14:3 પરથી સમજી શકાય છે. તેનું અહીં પુનરાવર્તન કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે વ્યક્તિ જે દરેક પ્રકારનો ખોરાક લે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

eats for the Lord

પ્રભુનું સન્માન કરવા માટે ખાય છે અથવા ""પ્રભુનું સન્માન કરવા તે રીતે ખાય છે

He who does not eat

બધું"" શબ્દ રોમનો 14:3 પરથી સમજી શકાય છે. તેનું અહીં પુનરાવર્તન કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે બધું જ ન ખાવું"" અથવા ""તે વ્યક્તિ કે જે ચોક્કસ પ્રકારનો ખોરાક લેતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)