gu_tn/rom/14/05.md

965 B

One person values one day above another. Another values every day equally

એક વ્યક્તિ વિચારે છે કે એક દિવસ એ બીજા સર્વ કરતા વધુ મહત્વનો છે, પરંતુ બીજો વ્યક્તિ વિચારે છે કે સર્વ દિવસો એક સરખા છે

Let each person be convinced in his own mind

તમે સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકો છો. તમે તેનું સક્રિય સ્વરૂપમાં પણ અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિને ખાતરી કરાવો કે તે જે કરી રહ્યો છે તે ઈશ્વરનું સન્માન કરવા સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)