gu_tn/rom/14/04.md

2.2 KiB

Who are you, you who judge a servant belonging to someone else?

જેઓ બીજાઓનો ન્યાય કરે છે તેઓને ઠપકો આપવા માટે પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ કરી રહ્યા છે. તમે નિવેદન તરીકે તેનું અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તમે ઈશ્વર નથી અને તમને તેના એકેય ચાકરનો ન્યાય કરવાની મંજૂરી નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

you, who judges

અહીં ""તમે"" નું સ્વરૂપ એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

It is before his own master that he stands or falls

પાઉલ ઈશ્વર વિશે એવી રીતે બોલે છે જાણે તેઓ એક માલિક હોય જેઓ ચાકરોની માલિકી ધરાવતા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તે ફક્ત માલિક જ નક્કી કરશે કે તે ચાકરને સ્વીકારશે કે નહી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

But he will be made to stand, for the Lord is able to make him stand

પાઉલ એવો ચાકર જે ઈશ્વરને સ્વીકાર્ય હોય તેના વિશે એવી રીતે બોલે છે જાણે તેને પડવાની જગ્યાએ ""ઊભા રહેવા"" કહેવામાં આવ્યું હોય. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ પ્રભુ તેને સ્વીકારે છે કારણ કે તે ચાકરોને સ્વીકાર્ય બનાવવા માટે સમર્થ છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])