gu_tn/rom/13/14.md

1.1 KiB

put on the Lord Jesus Christ

પાઉલ ખ્રિસ્તના નૈતિક સ્વભાવને સ્વીકારવાની વાત કરે છે જાણે તે આપણા બાહ્ય વસ્ત્રો હોય જેને લોકો જોઈ શકતા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

put on

જો તમારી ભાષામાં આદેશો માટે બહુવચન છે, તો તેનો અહીં ઉપયોગ કરો.

make no provision for the flesh

અહીં ""દેહ"" એ લોકોના સ્વ-નિર્દેશિત સ્વભાવનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરનો વિરોધ કરે છે. આ મનુષ્યનો પાપી સ્વભાવ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા જૂના દુષ્ટ હૃદયને દુષ્ટ કાર્યો કરવા માટે કોઈ પણ તકની મંજૂરી ન આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)