gu_tn/rom/13/13.md

1.5 KiB

Let us walk

પાઉલ પોતાની સાથે તેમના વાચકો અને અન્ય વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Let us walk appropriately, as in the day

પાઉલ સાચા વિશ્વાસીઓ તરીકે જીવવાનું કહે છે જાણે કોઈ દિવસે ચલાતો હોય એમ ચાલતો હોય. વૈકલ્પિક અનુવાદ: ""ચાલો આપણે દૃશ્યમાન રીતે ચાલીએ કે દરેક વ્યક્તિ આપણને જોઈ શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in sexual immorality or in uncontrolled lust

આ વિચારોનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. તમે તેને તમારા અનુવાદમાં જોડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""વિષયભોગના કાર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

strife

તે બીજા લોકો સામે કાવતરું ઘડવાનો અને દલીલ કરવાનો ઉલ્લેખ કરે છે.

jealousy

તે બીજા વ્યક્તિની સફળતા અથવા અન્ય લોકો પરના હિત સામે નકારાત્મક લાગણીઓનો ઉલ્લેખ કરે છે.