gu_tn/rom/13/08.md

1.4 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને કહે છે કે પડોશીઓ પ્રત્યે કેવી રીતે વર્તવું.

Owe no one anything, except to love one another

આ બમણું નકારાત્મક છે. તમે તેને હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે સર્વની ચુકવણી કરો અને એક બીજાને પ્રેમ કરો” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

Owe

આ ક્રિયાપદ બહુવચન છે અને સર્વ રોમન ખ્રિસ્તીઓને લાગુ પડે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

except to love one another

આ એક એવું દેવું છે જે ઉપરની નોંધમાં બતાવ્યા પ્રમાણે રહી શકે છે.

love

આ તે પ્રકારનો પ્રેમ સૂચવે છે જે ઈશ્વર તરફથી આવે છે અને બીજાના સારા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને ફાયદો ન કરે.