gu_tn/rom/13/07.md

1.8 KiB

Pay to everyone

પાઉલ અહીં વિશ્વાસીઓને સંબોધન કરી રહ્યો છે, તેથી આ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Tax to whom tax is due, toll to whom toll is due; fear to whom fear is due, honor to whom honor is due.

પાછલા વાક્યથી ""ચૂકવો"" શબ્દ સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો કર ચૂકવવાનો બાકી છે તેનો કર ચૂકવો અને જેનો દાણ ભરવાનો બાકી છે તેનો દાણ ભરો. જેને બીક ઘટારત છે તેની બીક રાખો અને જે માનયોગ્ય છે તેને માન આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

fear to whom fear is due, honor to whom honor is due

અહીં બીક અને માન ચૂકવવું એ બીક અને માન માટે લાયક લોકોની બીક અને માન રાખવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ બીકને લાયક છે તેઓની બીક રાખો, અને જેમને માન મળવા લાયક છે તેમને માન આપો"" અથવા ""જેમને તમારે આદર આપવું જોઈએ તે લોકોનો આદર કરો, અને તમારે જેને માન આપવું જોઈએ તેને માન આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

toll

આ એક પ્રકારનો કર છે.