gu_tn/rom/13/03.md

1.4 KiB

For

પાઉલ આ શબ્દનો ઉપયોગ રોમનો 13:2 ની પોતાનો ખુલાસો રજૂ કરવા અને જો સરકાર કોઈ વ્યક્તિની નિંદા કરે તો પરિણામ શું આવશે તે વિશે કહેવા માટે કરે છે.

rulers are not a terror

અધિકારીઓ સારા લોકોને ડરાવતા નથી.

to good deeds ... to evil deeds

લોકો તેમના ""સારા કાર્યો"" અથવા ""ભૂંડા કાર્યો"" થી ઓળખાય છે.

Do you desire to be unafraid of the one in authority?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને અધિકારીઓથી ડરવા નહિ પણ તે માટે તેઓએ શું કરવાની જરૂર છે તે વિશે વિચારવા કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને જણાવું છું કે તમે કેવી રીતે અધિકારીઓથી ડર્યા વિના રહી શકો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

you will receive his approval

જે લોકો સારું કરે છે તેના વિશે સરકાર સારી વાતો કહેશે.