gu_tn/rom/12/21.md

980 B

Do not be overcome by evil, but overcome evil with good

પાઉલ ""ભૂંડાઈ"" ને એ રીતે વર્ણવે છે જાણે તે એક વ્યક્તિ હોય. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ભૂંડા લોકો તમને પરાજિત ન કરે, પરંતુ જે સારું છે તે કરીને ભૂંડા લોકોને હરાવો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

Do not be overcome by evil, but overcome evil

આ ક્રિયાપદોને એક વ્યક્તિ તરીકે સંબોધવામાં આવ્યા છે અને તેથી તે એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)