gu_tn/rom/12/19.md

1.1 KiB

give way to his wrath

અહીં ""ક્રોધ"" એ ઈશ્વરની શિક્ષા માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને શિક્ષા કરવા માટે ઈશ્વરને મંજૂરી આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

For it is written

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે કોઈએ લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Vengeance belongs to me; I will repay

આ બે શબ્દસમૂહો મૂળભૂત રીતે સમાન વસ્તુનો અર્થ ધરાવે છે અને ભાર મૂકે છે કે ઈશ્વર તેમના લોકોનો બદલો લેશે. વૈકલ્પિક અનુવાદ: ""હું ચોક્કસપણે તમારો બદલો લઈશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)