gu_tn/rom/12/09.md

1.2 KiB

Let love be without hypocrisy

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તમારે લોકો પર ઢોંગ વગરનો અને ખરા અર્થમાં પ્રેમ રાખવો જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

love

અહીં પાઉલ જે શબ્દનો ઉપયોગ કરે છે તે પ્રકારનો પ્રેમ ઉલ્લેખે છે કે જે ઈશ્વર તરફથી આવે છે અને બીજાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને ફાયદો ન કરાવતું હોય.

love

આ બીજો શબ્દ છે જેનો અર્થ થાય છે ભાઈ અથવા મિત્ર અથવા પરિવારના સભ્યો માટેનો પ્રેમ. તે મિત્રો અથવા સંબંધીઓ વચ્ચેનો કુદરતી માનવીય પ્રેમ છે.