gu_tn/rom/12/08.md

607 B

giving

અહીં ""આપવું"" એ લોકોને નાંણા અને અન્ય વસ્તુઓ આપવાનો ઉલ્લેખ કરે છે. તમે તમારા અનુવાદમાં આ અર્થ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈ પાસે જરૂરિયાતમંદ લોકોને નાણાં અથવા અન્ય વસ્તુઓ આપવાનું કૃપાદાન હોય તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)