gu_tn/rom/12/05.md

733 B

are individually members of each other

પાઉલ વિશ્વાસીઓની વાત કરે છે જાણે કે ઈશ્વર શારીરિકરૂપે માનવ શરીરના અવયવોની જેમ તેમની સાથે જોડાયા હતા. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે દરેક વિશ્વાસીને બીજા વિશ્વાસીઓ સાથે જોડાયા છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])