gu_tn/rom/12/04.md

1.1 KiB

For

પાઉલે આ શબ્દનો ઉપયોગ એ બતાવવા માટે કર્યો કે તે સમજાવે છે કે કેમ કેટલાક ખ્રિસ્તીઓએ એમ ન માનવું જોઈએ કે તેઓ બીજાઓ કરતા સારા છે.

we have many members in one body

પાઉલ ખ્રિસ્તમાંના સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જાણે કે તેઓ માનવ શરીરના જુદા જુદા અવયવો હોય. તે એમ સમજાવવા માટે આ કરે છે કે ભલે ખ્રિસ્તીઓ વિવિધ રીતે ખ્રિસ્તની સેવા કરી શકે, પણ દરેક વ્યક્તિ ખ્રિસ્તની છે અને મહત્વપૂર્ણ રીતે સેવા આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

members

આ આંખો, પેટ અને હાથ જેવી વસ્તુઓ છે.