gu_tn/rom/12/02.md

1.4 KiB

Do not be conformed to this world

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જગત જેમ વર્તે છે તેમ વર્તન ન કરો"" અથવા 2) ""જગત જે રીતે કરે છે તેવું ન વિચારો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Do not be conformed

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તમારે શું કરવાનું છે અને શું વિચારવાનું છે તે તમને જગત ના જણાવે"" અથવા 2) ""જગત જે કરે છે તે કરવા પોતાને મંજૂરી આપશો નહિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

this world

તે જગતમાં રહેતા અવિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

but be transformed by the renewal of your mind

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તમે જે રીતે વિચારો અને વર્તન કરો છો તેને ઈશ્વરને બદલવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)