gu_tn/rom/11/36.md

498 B

To him be the glory forever

આ સર્વ લોકો ઈશ્વરનું સન્માન કરવાની પાઉલની ઇચ્છાને વ્યક્ત કરે છે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ લોકો તેમનું કાયમ સન્માન કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)