gu_tn/rom/11/34.md

1.1 KiB

For who has known the mind of the Lord or who has become his advisor?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે કોઈ પણ ઈશ્વર જેટલું જ્ઞાની નથી. તમે એક નિવેદન તરીકે તેનું અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના મનને કોઈએ ક્યારેય જાણ્યું નથી, અને કોઈ તેનો સલાહકાર બન્યો નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the mind of the Lord

અહીં ""મન"" વસ્તુઓને જાણવાની અથવા વસ્તુઓ વિશે વિચારવા માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ તે બધું જાણે છે"" અથવા ""તે વિશે પ્રભુ શું વિચારે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)