gu_tn/rom/11/33.md

847 B

Oh, the depth of the riches both of the wisdom and the knowledge of God!

અહીં ""ડહાપણ"" અને ""જ્ઞાન"" નો અર્થ મૂળરૂપે સમાન છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના ડહાપણ અને જ્ઞાન બંનેના ઘણા હિત કેટલા આશ્ચર્યજનક છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

How unsearchable are his judgments, and his ways beyond discovering

તેમણે નક્કી કરેલી બાબતોને સમજવામાં અને તેઓ આપણી સાથે જે રીતે વર્તે છે તે માર્ગો શોધવા માટે આપણે સંપૂર્ણપણે અસમર્થ છીએ