gu_tn/rom/11/32.md

652 B

God has shut up all into disobedience

જે લોકો જેલમાંથી છટકી શકતા નથી તેવા કેદીઓની જેમ જેઓ ઈશ્વરનો અનાદર કરે છે તેવા લોકો સાથે ઈશ્વર વર્ત્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમની આજ્ઞાભંગ કરનારાઓને કેદીઓ બનાવ્યા છે. હવે તેઓ ઈશ્વરને અવગણવું રોકી શકતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)