gu_tn/rom/11/26.md

2.0 KiB

Connecting Statement:

પાઉલ કહે છે કે એક છોડાવનાર ઇઝરાએલથી ઈશ્વરના મહિમા માટે બહાર આવે છે.

Thus all Israel will be saved

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આમ ઈશ્વર સર્વ ઇઝરાએલને બચાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

just as it is written

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેમ શાસ્ત્રો નોંધ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Out of Zion

અહીં ઈશ્વર જીવે છે તે સ્થળ માટે ""સિયોન"" નો ઉપયોગ ઉપનામ તરીકે થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાંથી ઈશ્વર યહૂદીઓની મધ્યે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the Deliverer

એક જેઓ તેમના લોકોને સલામતીમાં લાવે છે

He will remove ungodliness

પાઉલ અધર્મ વિશે એવી રીતે બોલે છે જાણે તે કોઈ એવી વસ્તુ હોય જેને દૂર કરી શકાતી હોય, જાણે કે કોઈ વસ્ત્રોને દૂર કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

from Jacob

અહીં ""યાકૂબ"" નો ઉપયોગ ઇઝરાએલ માટેના ઉપનામ તરીકે થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇઝરાએલી લોકો તરફથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)