gu_tn/rom/11/21.md

770 B

For if God did not spare the natural branches, neither will he spare you

અહીં ""અસલ ડાળીઓ"" એ ઈસુને નકારી કાઢનારા યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ઈશ્વરે જડમાંથી નીકળેલા વૃક્ષની અસલ ડાળીઓની જેમ ઉછરેલા એવા અવિશ્વાસુ યહૂદીઓને બક્ષ્યા નહિ, તો પછી જાણો, જો તમે વિશ્વાસ કરતા નથી, તો તેઓ તમને પણ છોડશે નહિ (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)