gu_tn/rom/11/19.md

1.2 KiB

Branches were broken off

અહીં ""ડાળીઓ"" એ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેમણે ઈસુને નકારી કાઢયા અને જેને ઈશ્વર હવે નકારી ચૂક્યા છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે ડાળીઓ તોડી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

I might be grafted in

પાઉલ આ વાક્યનો ઉપયોગ વિદેશી વિશ્વાસીઓ જેઓને ઈશ્વર સ્વીકારે છે તેઓનો ઉલ્લેખ કરવા માટે કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે કદાચ મને જોડશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])