gu_tn/rom/11/18.md

837 B

do not boast over the branches

અહીં ""ડાળીઓ"" એક રૂપક છે જે યહૂદી લોકો માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે નકારી કાઢેલા યહૂદી લોકો કરતા તમે સારા છો એમ ન બોલો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

it is not you who supports the root, but the root that supports you

ફરીથી પાઉલ સૂચવે છે કે વિદેશી વિશ્વાસીઓ ડાળીઓ છે. ઈશ્વર યહૂદીઓ સાથે કરેલા કરારના વચનોને લીધે જ તેમને બચાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)