gu_tn/rom/11/16.md

2.0 KiB

If the firstfruits are reserved, so is the lump of dough

પાઉલ ઇઝરાએલના પૂર્વજો ઇબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ વિશે એ રીતે બોલી રહ્યાં છે જાણે તેઓ લણવામાં આવેલા પ્રથમ અનાજ અથવા ""પ્રથમ ફળ"" જેવા હોય. તે અનાજમાંથી બનાવેલા ""લોટના લોંદા"" સમાન હોય. વૈકલ્પિક અનુવાદ: ""જો ઇબ્રાહિમની ગણતરી ઈશ્વરને અર્પણ કરવામાં આવેલ પ્રથમ તરીકે કરવામાં આવે, તો તે પછીના આપણા સર્વ પૂર્વજો પણ ઈશ્વરની માલિકી તરીકે ગણાવા જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

If the root is reserved, so are the branches

પાઉલ ઇઝરાએલના પૂર્વજો ઇબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ વિશે એ રીતે બોલે છે જાણે તેઓ કોઈ વૃક્ષના મૂળ હોય, અને ઇઝરાએલીઓ જેઓ તે માણસોના વંશજો છે તેઓ વિશે પણ એ રીતે બોલી રહ્યાં છે જાણે તેઓ વૃક્ષની ""ડાળીઓ"" હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

reserved

લોકો હંમેશા તેઓએ લણેલા પ્રથમ પાકને ઈશ્વરને સમર્પિત કરતાં હતા. અહીં ""પ્રથમ ફળ"" ખ્રિસ્તમાં પ્રથમ વિશ્વાસ કરનારા લોકો માટે વપરાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)