gu_tn/rom/11/15.md

2.0 KiB

For if their rejection means the reconciliation of the world

કારણ કે ઈશ્વરે તેમને નકારી કાઢયા છે માટે તેઓ બાકીના જગતનું પોતાની સાથે સમાધાન કરશે

their rejection

તેમના"" સર્વનામ એ યહૂદી અવિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે

the world

અહીં ""જગત"" એ લોકો કે જેઓ જગતમાં રહે છે તેઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતમાંના લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

what will their acceptance be but life from the dead?

પાઉલ આ પ્રશ્ન પર ભાર મૂકે છે કે જ્યારે ઈશ્વર યહૂદીઓનો સ્વીકાર કરશે, ત્યારે તે એક અદભૂત વસ્તુ હશે. તમે તેને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે ઈશ્વર તેમને સ્વીકારે છે ત્યારે તે કેવી રીતે થશે? એવું થશે કે તેઓ મરેલામાંથી જીવનમાં પાછા આવ્યા છે!"" અથવા ""પછી જ્યારે ઈશ્વર તેમને સ્વીકારે છે, ત્યારે તે મૃત્યુ પામ્યા છે અને ફરીથી જીવંત બનશે એવું થશે!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

the dead

આ શબ્દો અધોલોકમાંના સર્વ મૃત લોકો વિશે વાત કરે છે.