gu_tn/rom/11/12.md

1.3 KiB

if their failure is the riches of the world, and if their loss is the riches of the Gentiles

આ બંને વાક્યનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. જો તમને જરૂર હોય, તો તમે તેને તમારા અનુવાદમાં જોડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે યહૂદીઓ આધ્યાત્મિક રીતે નિષ્ફળ ગયા, ત્યારે પરિણામ એ આવ્યું કે ઈશ્વરે બિન-યહૂદીઓને પુષ્કળ આશીર્વાદ આપ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

the riches of the world

કારણ કે યહૂદીઓએ ખ્રિસ્તને નકારી કાઢયા, તેથી ઈશ્વરે વિદેશીઓને ખ્રિસ્તને ગ્રહણ કરવાની તક આપી ખૂબ આશીર્વાદ આપ્યો.

the world

અહીં ""જગત"" એક ઉપ્ન્સ્સ્મ છે જે વિશ્વમાં રહેતા લોકો, ખાસ કરીને વિદેશી લોકોનો ઉલ્લેખ કરે છે.