gu_tn/rom/11/10.md

645 B

bend their backs continually

ગુલામોને તેમની પીઠ પર ભારે ભાર વહન કરવા દબાણ કરવા માટે અહીં ""તેઓની પીઠ વાંકી વાળ"" એ એક ઉપનામ છે. તેઓને પીડા આપવા માટેનું આ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને ભારે ભાર વહન કરતા લોકોની જેમ પીડા કરો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])