gu_tn/rom/11/09.md

1.5 KiB

Let their table become a net and a trap

અહીં કોષ્ટક એક રૂપક છે જે મેજનું પ્રતિનિધિત્વ કરે છે, અને ""જાળ"" અને ""પાશ"" ઉપનામ છે જે શિક્ષાને રજૂ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કૃપા કરીને ઈશ્વર, તેમની મેજને જાળ જેવી બનાવે જે તેમને પકડે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]] અને rc://*/ta/man/translate/figs-activepassive)

a stumbling block

ઠોકર"" એ એવી કોઈ પણ વસ્તુ છે જેનાથી વ્યક્તિ લપસી જાય છે જેથી તે નીચે પડી જાય. અહીં તે કંઈક એવું પ્રતિનિધિત્વ કરે છે જે વ્યક્તિને પાપ માટે લલચાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""એવું કંઈક જે તેમને પાપ માટે લલચાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

a retribution for them

કંઈક કે જે તમને તેમના પર બદલો લેવા માટે પરવાનગી આપે છે