gu_tn/rom/11/08.md

1.1 KiB

God has given them a spirit of dullness, eyes so that they should not see, and ears so that they should not hear

લોકો આત્મિક રીતે નિસ્તેજ છે તે તથ્ય વિશેનું આ એક રૂપક છે. તેઓ આત્મિક સત્ય સાંભળવા અથવા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

spirit of dullness

અહીં આનો અર્થ ""ની લાક્ષણિકતાઓ હોવી,"" જેવી કે ""જ્ઞાનનો આત્મા"" થાય છે.

eyes so that they should not see

કોઈની આંખોથી જોવાના ખ્યાલની સમજણ મેળવવા માટે સમાન માનવામાં આવતી હતી.

ears so that they should not hear

કોઈના કાનોથી સંભાળવાના ખ્યાલનું આજ્ઞાપાલન મેળવવા માટે સમાન માનવામાં આવતી હતી.