gu_tn/rom/11/04.md

639 B

But what does God's answer say to him?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ વાચકને તેની આગામી મુદ્દા પર લાવવા માટે કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેનો જવાબ કેવી રીતે આપે છે?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

him

તેને"" સર્વનામ એલિયાનો ઉલ્લેખ કરે છે.

seven thousand men

7,000 પુરુષો (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)