gu_tn/rom/11/01.md

1.8 KiB

Connecting Statement:

એક રાષ્ટ્ર તરીકે ઇઝરાએલે ઈશ્વરને નકારી કાઢયા હોવા છતાં, ઈશ્વર ઇચ્છે છે કે તેઓ સમજે કે તારણ કરણી વિના કૃપાથી આવે છે.

I say then

હું, પાઉલ, પછી કહું છું

did God reject his people?

પાઉલ આ પ્રશ્ન પૂછે છે જેથી તે અન્ય યહૂદીઓ જેઓ નારાજ છે તેઓના પ્રશ્નોના જવાબ આપી શકે કે ઈશ્વરે તેમના લોકોમાં વિદેશીઓનો સમાવેશ કર્યો, જ્યારે યહૂદી લોકોના હૃદય કઠણ કરવામાં આવ્યા. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

તે શક્ય નથી! અથવા ""ચોક્કસપણે નહિ!"" આ અભિવ્યક્તિ ભારપૂર્વક નકારે છે કે આ થઈ શકે છે. તમે તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકો છો જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. તમે રોમનો 9:14 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

tribe of Benjamin

આ બિન્યામીનથી ઉતરી આવેલા વંશજોનો ઉલ્લેખ કરે છે, ઇઝરાએલના લોકોને વિભાજિત કરેલા 12 જાતિઓમાંથી એક.