gu_tn/rom/10/intro.md

3.4 KiB

રોમનો 10 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો બાકીના લખાણની તુલનામાં પાનાંની દૂર જમણી બાજુએ જૂના કરારથી ગદ્ય અવતરણો ગોઠવવામાં આવ્યા છે. યુએલટી આમ કલમ 8 માં અવતરિત કરેલા શબ્દોથી કરે છે.

કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ અધ્યાયની 18-20 કલમો સાથે આ પ્રમાણે કરે છે, જે જૂના કરારના શબ્દો છે

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઈશ્વરનું ન્યાયીપણું

પાઉલ અહીં શીખવે છે કે ઘણા યહૂદીઓએ પ્રામાણિકપણે ન્યાય કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ સફળ ન થયા. આપણે ઈશ્વરનું ન્યાયીપણું મેળવી શકતા નથી. જ્યારે આપણે તેમનામાં વિશ્વાસ કરીએ ત્યારે ઈશ્વર આપણને ઈસુનું ન્યાયીપણું આપે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/righteous]] અને [[rc:///tw/dict/bible/kt/faith]])

આ અધ્યાયમાં અગત્યના શબ્દાલંકાર

અલંકારિક પ્રશ્નો

પાઉલ આ અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે આ તેમના વાચકોને સમજાવવા માટે કરે છે કે ઈશ્વર ફક્ત હિબ્રૂ લોકોને જ બચાવતા નથી, તેથી ખ્રિસ્તીઓએ આખા જગત સાથે સુવાર્તા વહેંચવા માટે તૈયાર રહેવું જોઈએ. (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///tw/dict/bible/kt/save]])

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

“હું તમને ઇર્ષ્યા માટે ઉશ્કેરું છું તે રાષ્ટ્ર નથી”

પાઉલ આ ભવિષ્યવાણીનો ઉપયોગ એ સમજાવવા માટે કરે છે કે ઈશ્વર મંડળીનો ઉપયોગ હિબ્રૂ લોકોની ઇર્ષ્યા કરવા માટે કરશે. આ તે છે જેથી તેઓ ઈશ્વરની શોધ કરશે અને સુવાર્તા પર વિશ્વાસ કરશે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/prophet]] અને [[rc:///tw/dict/bible/kt/jealous]] અને rc://*/ta/man/translate/figs-explicit)